Not Set/ અમદાવદની સિવિલ હોસ્પિટલમાં CMO ડૉક્ટર પર હૂમલો, દર્દીના સગાએ કર્યો હૂમલો

અમદાવાદઃ સિવિલ હૉસ્પિટલમાં CMO પર દર્દીના સગાએ સારવાર નહી કરતા હોવાનું કહીને હૂમલો કર્યો હતો. કેશ કાઢવાને લઇને દર્દીઓના સગાઓ ગુસ્સે ભરાયા હતા. જેથી તેમને સિવિલ હૉસ્પિટલના CMO પાસે મોકલવામાં આવ્યા હતા. જ્યાં 10 થી 15 લોકોના ટોળાએ CMO ડૉ.બિજેશ સિસોદીયાને સારવાર કરવામાં કેમ ઢિલાસ રાખવામાં આવી રહી છે કહીને હૂમલો કરી માર મારવામાં આવ્યો […]

Gujarat

અમદાવાદઃ સિવિલ હૉસ્પિટલમાં CMO પર દર્દીના સગાએ સારવાર નહી કરતા હોવાનું કહીને હૂમલો કર્યો હતો. કેશ કાઢવાને લઇને દર્દીઓના સગાઓ ગુસ્સે ભરાયા હતા. જેથી તેમને સિવિલ હૉસ્પિટલના CMO પાસે મોકલવામાં આવ્યા હતા. જ્યાં 10 થી 15 લોકોના ટોળાએ CMO ડૉ.બિજેશ સિસોદીયાને સારવાર કરવામાં કેમ ઢિલાસ રાખવામાં આવી રહી છે કહીને હૂમલો કરી માર મારવામાં આવ્યો હતો.