Ahmedabad/ અમદાવાદઃ AMCની યોજાઇ સામાન્ય સભા મંતવ્ય ન્યુઝના પડઘા સામાન્ય સભામાં પડ્યા ખોખરા બ્રિજ ને લઈને કોંગ્રેસે કરી રજુઆત અમરાઈવાડી જગદીશ રાઠોડે કરી કરી રજુઆત 50 વર્ષ સુધી બ્રિજને કઇ નહીં થાય તેવો આપ્યો હતો રિપોર્ટ 40 કરોડની રકમથી બનેલ બ્રિજમાં પડી રહ્યા છે ગાબડા આટલો ખર્ચ કરીને સમયસર ચાલુ ના કરી શકી સરકાર બ્રિજ નવો બ્રિજ બનાવાય તેની રકમ અધિકારી, કોન્ટ્રાક્ટર પાસેથી લેવાય નવો બનાવો કે નવુ સ્ટ્રક્ચર બનાવી ઝડપી ચાલુ કરો

Breaking News