Breaking News/ અમદાવાદના દંપતીનું ઈરાનમાં અપહરણનો મામલો, સરકારના પ્રયાસથી અપહ્યત દંપતીનો થયો છુટકારો, અપહરણકારોના ચંગુલમાંથી છૂટી દંપતી ગુજરાત પરત ફર્યું, ગાંધીનગરની SK હોસ્પિટલમાં ચાલી રહી છે સારવાર, ગુજરાત પરત ફરેલા દંપતીની માનસિક સ્થિતિ સુધારા પર, છેલ્લા 8 દિવસથી ખૂબ જ ઓછું જમવાનું આપ્યું હતું: ડોકટર, પંકજ પટેલને પીઠમાં 25 થી વધુ બ્લેડના ઘા મરાયા છે: ડોકટર, દંપતીને માનસિક રીતે ખુબ ટોર્ચર કરવામાં આવ્યું હતું: ડોકટર, હોસ્પિટલમાં આવ્યા ત્યારે માનસિક સ્થિતિ ખુબ જ ખરાબ હતી, હાલ દંપતીની હાલતમાં મહદઅંશે સુધારો છે: ડોકટર

Breaking News