Breaking News/ અમદાવાદના બાકરોલ GIDC વિસ્તારમાં આગ, પ્લાસ્ટિકના ગોડાઉનમાં લાગી અચાનક આગ, ગોડાઉનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી, આગના લીધે ગોડાઉનની દીવાલોમાં પડી તિરાડો, ફાયર દ્વારા આગ પર કાબુ મેળવવાના પ્રયાસ શરુ

Breaking News