Gujarat/ અમદાવાદના રખિયાલમાં ગેરકાયદેસર કોલ સેન્ટર ઝડપાયું, અમેરિકાના નાગરિકોને નાણાં ભરપાઈ કરવાનું કહી કરતા ઠગાઈ, લોનના નાણાં ભરપાઈ કરવાનું કહી કરતા ઠગાઈ, પોલીસને બાતમી મળતા ત્રણ આરોપીઓ સામે ફરિયાદ, આરોપી સુરેશ ઠાકોર અને નરેન્દ્ર કોરડીયા પોલીસ સકંજામાં, લેપટોપ, મોબાઈલ -રાઉટર સહિતનો મુદ્દામાલ જપ્ત, આરોપીઓને પકડવા પોલીસે કવાયત હાથ ધરી

Breaking News