Not Set/ અમદાવાદના શાહીબાગ નજીક આવેલી રી પબ્લિક આર્મી સ્કૂલના ત્રણ બાળકો સવારથી જ ગાયબ

અમદાવાદના શાહીબાગ નજીક આવેલી રી પબ્લિક આર્મી સ્કૂલના ત્રણ બાળકો સવારથી જ ગાયબ થતા પોલીસ દોડતી થઇ છે…બાળકો સવારથી જ સ્કૂલ જવા માટે નીકળ્યા હતા… તેઓએ સ્કૂલની બહાર સાયકલ પણ પાર્કિંગ કરી હતી…પરંતુ ક્યાં ગયા છે તે જાણી શકાયું નથી…ત્યારે બાળકોના પરિવારજનો પરેશાન થઈ ગયા..ત્યાર બાદ તેઓ શાહીબાગ પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવી હતી.ત્યારે પોલીસે ત્રણ […]

Uncategorized
vlcsnap error161 અમદાવાદના શાહીબાગ નજીક આવેલી રી પબ્લિક આર્મી સ્કૂલના ત્રણ બાળકો સવારથી જ ગાયબ

અમદાવાદના શાહીબાગ નજીક આવેલી રી પબ્લિક આર્મી સ્કૂલના ત્રણ બાળકો સવારથી જ ગાયબ થતા પોલીસ દોડતી થઇ છે…બાળકો સવારથી જ સ્કૂલ જવા માટે નીકળ્યા હતા… તેઓએ સ્કૂલની બહાર સાયકલ પણ પાર્કિંગ કરી હતી…પરંતુ ક્યાં ગયા છે તે જાણી શકાયું નથી…ત્યારે બાળકોના પરિવારજનો પરેશાન થઈ ગયા..ત્યાર બાદ તેઓ શાહીબાગ પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવી હતી.ત્યારે પોલીસે ત્રણ ટુકડી બનાવી શોધખોડ હાથ ધરી છે….