Not Set/ અમદાવાદમાં પ્લાઝમા થેરેપીથી સારવાર લઇ રહેલ દર્દી થયા ડિસચાર્જ, રચ્યો ઇતિહાસ…

ગુજરાતમાં કોરોના હાહાકાર મચાવી રહ્યો છે અને કોરોના સંક્રમિતની સંખ્યા 10000 પહોંચવુ પહોંચવું થઇ રહી છે, તો અનેક લોકોનાં કાળમુખાનાં કારણે મોત નિપજ્યા છે. ત્યારે ગુજરાત માટે કોરોના મામલે મહત્વનાં સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે. જી હા,  રાજ્યમાં કોરોના કેસ મામલે ઐતિહાસિક ઘટના બનવા પામી છે. પ્લાઝમા થેરેપી મેળવનાર દર્દીને હોસ્પિટલમાંથી રજા મળી ગઇ હોવાની વિગત સામે આવી […]

Ahmedabad Gujarat

ગુજરાતમાં કોરોના હાહાકાર મચાવી રહ્યો છે અને કોરોના સંક્રમિતની સંખ્યા 10000 પહોંચવુ પહોંચવું થઇ રહી છે, તો અનેક લોકોનાં કાળમુખાનાં કારણે મોત નિપજ્યા છે. ત્યારે ગુજરાત માટે કોરોના મામલે મહત્વનાં સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે. જી હા,  રાજ્યમાં કોરોના કેસ મામલે ઐતિહાસિક ઘટના બનવા પામી છે. પ્લાઝમા થેરેપી મેળવનાર દર્દીને હોસ્પિટલમાંથી રજા મળી ગઇ હોવાની વિગત સામે આવી રહી છે. 

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં સ્વાતી ઠક્કરે સૌથી પહેલા કોરોનાની સારવાર માટે પોતાના પ્લાઝમા ડોનેટ કર્યા હતા. તો સ્વાતી દ્વારા જે દર્દીની સારવાર માટે પ્લાઝમા ડોનેટ કરવામાં આવ્યા હતા, તે પ્લાઝમા થેરેપી હેઠળ સારવર મેળવી રહેલા દર્દીએ કોરોનાને હરાવ્યો છે અને સાજા થઇ જતા આ દર્દીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. 

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝની આ ખાસ રજૂઆતના માધ્યમથી……

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન.