Gujarat/ અમદાવાદમાં યુવકને કેનાલમાં ફેંકવાનો મામલો, કૃષ્ણનગર પોલીસે ચાર લોકોની કરી ધરપકડ, સગીરા સાથે પ્રેમ સબંધ રાખનારનું થયું હતું અપહરણ, પરિવારજનોએ યુવકનું અપહરણ કર્યું હતું, સગીરાના માતા પિતા,કાકા,પિતરાઈ ભાઈની ધરપકડ, યુવકને ફાગવેલ નર્મદા કેનાલમાં ફેંક્યો હોવાનું આવ્યુ સામે

Breaking News