Gujarat/ અમદાવાદમાં ITનું મેગા ઓપરેશન યથાવત, દિપક ઠક્કર અને યોગેશ પુજારા ITની ઝપટે , કે.મહેતા ગ્રુપ પર પણ ITની તવાઇ , 30થી વધુ સ્થળોએ ચાલી રહી છે દરોડાની કામગીરી , બોડકદેવ,થલતેજ વિસ્તારમાં દરોડાની કામગીરી, સ્વસ્તિક ચાર રસ્તા,ઘાટલોડિયામાં દરોડાની તપાસ, આંબલી રોડ,નવરંગપુરા વિસ્તારમાં ITનાં દરોડા , આંબલી બોપલ રોડ વિસ્તારોમાં દરોડાની કામગીરી કરાઇ , વહેલી સવારે ઓપરેશનથી રિયલ એસ્ટેટ લોબીમાં સોપો

Breaking News