atmosphere/ અમદાવાદ: આજથી કાળઝાળ ગરમીની આગાહી હવામાન વિભાગની આગાહી ઉત્તર પશ્ચિમના પવન ફૂંકાયા 24 કલાક બાદ તાપમાનમાં વધારો થશે 2 થી 3 ડીગ્રી તાપમાન વધી જશે આજથી વેસ્ટન ડિસ્ટર્બન્સ સક્રિય થશે. આજે 1 થી 2 ડિગ્રી તાપમાન વધશે

Breaking News