પરશુરામ જયંતિની ઉજવણી/ અમદાવાદ: આજે પરશુરામ જયંતિ દેશભરમાં થઈ રહી છે પરશુરામ જયંતિની ઉજવણી સોલા વિદ્યાપીઠથી ભવ્ય શોભા યાત્રા બલોલ નગર થઇ વ્યાસવાડી સુધી શોભા યાત્રા ગૃહ મંત્રી હર્ષ સંઘવી, મેયર કિરીટ પરમાર રહેશે હાજર

Breaking News