Sports/ IPL-2021ની બાકી 31 મેચ UAEમાં રમાશે, BCCI દ્વારા વર્ચ્યુઅલ બેઠકમાં લેવાયો નિર્ણય, પદાધિકારીઓ, રાજ્યના એસો.વચ્ચે ચર્ચા બાદ નિર્ણય, સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં રમાડવા BCCI તૈયાર, ભારતમાં ચોમાસામાં મેચ યોજવી શક્ય નહીં, વિદેશી પ્લેયર અંગે અન્ય દેશ ક્રિકેટ બોર્ડને જણાવશે

Breaking News