Ahmedabad/ અમદાવાદ: કોંગ્રેસના કોર્પોરેટરે કાર્યકરને આપી ગાળો મહિલા કોર્પોરેટર રમીલા પરમાર સામે આક્ષેપ ફેસબુક પર ટિપ્પણીને લઈને થયો હતો વિવાદ મહિલા કોર્પોરેટરે બિભત્સ ભાષામાં આપી ગાળો ઓડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ કોર્પોરેશન કોર્પોરેટરની આ ભાષાથી સ્થાનિકોમાં રોષ વાયરલ ઓડિયો અંગે મંતવ્ય ન્યુઝ પુષ્ટિ કરતું નથી

Breaking News