Gujarat/ અમદાવાદ કોંગ્રેસના બે ઉમેદવારોના ફોર્મ રદ્દ, સરદારનગર કોંગ્રેસના દેવલબેન રાઠોડનું ફોર્મ રદ્દ, સરદારનગર વોર્ડના કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ અમાન્ય કરાયું, ઠક્કરબાપા નગરના ઉમેદવાર દિનેશ પરમારનું ફોર્મ રદ, ફોર્મમા ટેકેદારોની સહીમાં ક્ષતિ હોવાથી રદ કરાયું

Breaking News