Not Set/ અમદાવાદ/ ભીમ અગિયારસ પૂર્વે સમગ્ર વિસ્તારમાં વીજ કડાકાઓ સાથે વરસાદની શરુઆત

અમદાવાદ શહેરમાં ભીમઅગિયારસ પૂર્વે જ મોટા ભાગના વિસ્તારોમાં વીજ કડાકા સાથે વરસાદની શરૂઆત થઇ છે. અમદાવાદના ખોખરા, હાટકેશ્વર, અમરાઈવાડી, મણિનગર, નારોલ, ઈસનપુર, ઘોડાસર, વટવા, જશોદાનગર, વસ્ત્રાલ, ઓઢવ, રખિયાલ, સરસપુર, નરોડ, બાપુનગર સહિતના પૂર્વ પત્તામાં વીજ કડાકા સાથે વરસાદના ઝાપટા જોવા મળ્યા હતા. તો નવવાડજ, રાણીપ માં વીજળી સાથે વરસાદ અંધાર્યો છે. અમદાવાદ ના તમામ વિસ્તારો […]

Ahmedabad Gujarat
59d0dbc2d8857161a455ee189d0d3235 અમદાવાદ/ ભીમ અગિયારસ પૂર્વે સમગ્ર વિસ્તારમાં વીજ કડાકાઓ સાથે વરસાદની શરુઆત
59d0dbc2d8857161a455ee189d0d3235 અમદાવાદ/ ભીમ અગિયારસ પૂર્વે સમગ્ર વિસ્તારમાં વીજ કડાકાઓ સાથે વરસાદની શરુઆત

અમદાવાદ શહેરમાં ભીમઅગિયારસ પૂર્વે જ મોટા ભાગના વિસ્તારોમાં વીજ કડાકા સાથે વરસાદની શરૂઆત થઇ છે. અમદાવાદના ખોખરા, હાટકેશ્વર, અમરાઈવાડી, મણિનગર, નારોલ, ઈસનપુર, ઘોડાસર, વટવા, જશોદાનગર, વસ્ત્રાલ, ઓઢવ, રખિયાલ, સરસપુર, નરોડ, બાપુનગર સહિતના પૂર્વ પત્તામાં વીજ કડાકા સાથે વરસાદના ઝાપટા જોવા મળ્યા હતા. તો નવવાડજ, રાણીપ માં વીજળી સાથે વરસાદ અંધાર્યો છે. અમદાવાદ ના તમામ વિસ્તારો મા કોરોના ના કહેર ની વચ્ચે મેઘસવારી આવી પહોંચી

ઉલ્લેખનીય છે કે એક બાજુ કેન્દ્ર સરકારની ગાઈડલાઈન્સ  અનુસાર હવે અનલોક 1.૦નિ શરૂઆત થઇ ચુકી તો બીજી બાજુ ગુજરાતમાં સતત કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા બે દિવસથી સતત ગુજરાતમાં 400 + કેસ સમે આવી રહ્યા છે. ત્યાં હવે મેઘરાજાએ માઝા મૂકી છે. ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠેલા લોકો વરસાદ આવતા જ રાહતની લાગણી અનુભવી હતી. વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.