Not Set/ બળદેવજી ઠાકોરના પોસ્ટર લાગી કાળી શાહી, સમગ્ર મામલો કલોલ સીટી પોલીસ સ્ટેશન પહોંચ્યો

કલોલ, કલોલ નજીક બેંક ચાર રસ્તા પાસે દિવાળી નિમિત્તે ગરબાનું આયોજન કરવામાં આવતુ હોય છે. જ્યાં ગરબા સ્થળ પર કલોલના એમએલએ બળદેવજી ઠાકોર દ્વારા લોકોને દિપાવલીની શુભકામના આપતું હોર્ડિંસ લગાવવામાં આવ્યું હતું. ત્યારે કેટલાક અજાણ્યા શખ્સો દ્વારા હોડિંગ સાથે ચેડા કરવામાં આવ્યા હતા અને પોસ્ટર પર તેમના મોઢે પર શાહી લગાડવામાં આવી હતી. પોસ્ટર સાથે […]

Gujarat Others Trending Videos
mantavya 1 2 બળદેવજી ઠાકોરના પોસ્ટર લાગી કાળી શાહી, સમગ્ર મામલો કલોલ સીટી પોલીસ સ્ટેશન પહોંચ્યો

કલોલ,

કલોલ નજીક બેંક ચાર રસ્તા પાસે દિવાળી નિમિત્તે ગરબાનું આયોજન કરવામાં આવતુ હોય છે. જ્યાં ગરબા સ્થળ પર કલોલના એમએલએ બળદેવજી ઠાકોર દ્વારા લોકોને દિપાવલીની શુભકામના આપતું હોર્ડિંસ લગાવવામાં આવ્યું હતું.

ત્યારે કેટલાક અજાણ્યા શખ્સો દ્વારા હોડિંગ સાથે ચેડા કરવામાં આવ્યા હતા અને પોસ્ટર પર તેમના મોઢે પર શાહી લગાડવામાં આવી હતી. પોસ્ટર સાથે ચેડા કરતા સમગ્ર મામલો કલોલ સીટી પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો.

ઉલ્લેખનિય છે કે ગત વર્ષે પણ એમ.એલ.એ.ના હોડિંગ સાથે ચેડા કરવામાં આવ્યા હતા. ત્યારે હાલ આ મામલે  એમ.એલ.એ. દ્વારા કલોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવતા પોલીસે તજવીજ હાથ ધરી છે.