Not Set/ અમદાવાદ-વોડોદરા એક્સપ્રેસ હાઇવે પર દોડશે મીની બસો, દર 15 મીનીટે મળશે વડોદરા જવા માટે બસ, જાણો

અમદાવાદઃ વડોદરકા અને અમદાવાદ એક્સપ્રેસ હાઇવે વચ્ચે 14 મીની બસો દોડાવવા માટેની જાહેરાત કરી છે. આ જાહેરાતથી વિદ્યાર્થીઓ અને દરરોજ અપડાઉન કરતા પાસ ધારકોને ફાયદો થશે. આ મીની બસમાં 60 રૂપિયા ભાડૂ રાખવામાં આવ્યું છે. જે દર 15 મીનીટે મળશે. શનિવારથી મીની બસનો પ્રારંભ કવરામાં આવશે. ગુજરાત રાજ્ય માર્ગ વ્યવહાર નિગમ  રોજિંદા પાસ ધરકોની સુવિધા […]

Gujarat
23680402995 03b3d175a8 b અમદાવાદ-વોડોદરા એક્સપ્રેસ હાઇવે પર દોડશે મીની બસો, દર 15 મીનીટે મળશે વડોદરા જવા માટે બસ, જાણો

અમદાવાદઃ વડોદરકા અને અમદાવાદ એક્સપ્રેસ હાઇવે વચ્ચે 14 મીની બસો દોડાવવા માટેની જાહેરાત કરી છે. આ જાહેરાતથી વિદ્યાર્થીઓ અને દરરોજ અપડાઉન કરતા પાસ ધારકોને ફાયદો થશે. આ મીની બસમાં 60 રૂપિયા ભાડૂ રાખવામાં આવ્યું છે. જે દર 15 મીનીટે મળશે. શનિવારથી મીની બસનો પ્રારંભ કવરામાં આવશે.

ગુજરાત રાજ્ય માર્ગ વ્યવહાર નિગમ  રોજિંદા પાસ ધરકોની સુવિધા માટે આ ખાસ  મેટ્રોલિંક સર્વિસનો પ્રરંભ કરવામાં આવી રહ્યો છે.  પર્યાવરણલક્ષી તેમજ ટ્રાફિક ગીચતાના પ્રશ્નોના નિરાકરણે આવે તે પણ આજના સમયની માંગ છે. આ મુદ્દાને લઇને રાજ્યના મોટા શહેરો અમદાવા-વડોદરા-અમદાવાદ સીટીએમથી વડોદરા-અમીતનગર તેજ રીતે વડોદરા અમીતનગરથી અમદાવાદ સીટીએણ વાયા એક્સપ્રેસ હાઇવે વચ્ચે દર 15 મીનીટે મીની  બસો શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવે છે. મેટ્રોલિંક સેવામાં કુલ 112 ટ્રીપો સવારે 6 થી રાતના 11 વાગ્યા સુધી ચાલશે. આ બસનું ભાડુ 60 રૂપિયા નક્કી કરવામાં આવ્યું છે.