Gujarat/ અમદાવાદ શહેરમાં વિકાસ પકડશે વેગ, CM રૂપાણીએ વિકાસ માટે ફાળવ્યા રૂ 702 કરોડ, મનપાના વિવિધ વિકાસ કાર્યો માટે 702 કરોડની ફાળવણી , સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ ફાળવણી, રોડ, ડ્રેનેજ, તળાવ સહિતના જામ માટે રૂ 354.80 કરોડ ફાળવ્યા, હાલમાં કાર્યરત પ્રોજેક્ટ્સ માટે ફાળવ્યા રૂ. 164 કરોડ

Breaking News