Not Set/ અમરનાથ હુમલાનો માસ્ટર માઈન્ડ અબુ ઈસ્માઈલ નૌગામમાંં ઠાર

જમ્મૂ-કશ્મીરના નૌગામમાં ભારતીય સેનાએ પાકિસ્તાની આતંકી અબુ ઈસ્માઈલને ઠાર માર્યાના સમાચાર મળી રહ્યાં છે. મહત્વનું છે તે અમરનાથ યાત્રીઓ પર હુમલામાં અબુ ઈસ્માઈલનો હાથ હતો. જમ્મૂ કશ્મીરમાં આતંકનો પર્યાય બની ચુકેલા લશ્કર કમાંડર અબુ દુઆનાએ આ વર્ષે પહેલી ઓગસ્ટે સુરક્ષાબળોએ ઠાર માર્યો હતો.    

India
અમરનાથ હુમલાનો માસ્ટર માઈન્ડ અબુ ઈસ્માઈલ નૌગામમાંં ઠાર