Gujarat/ અમરેલીના સાંસદ નારણ કાછડીયાએ નોધાવી ફરિયાદ અમરેલી સાયબર ક્રાઈમમાં નોધાવી ફરિયાદ મોબાઈલ પર અશ્લિલ વીડિયો કોલ લઈ ફરિયાદ સાંસદને વીડિયો વાયરલ કરવાની અપાઈ ધમકી સાયબર ક્રાઇમે ફરિયાદ આધારે તપાસ હાથ ધરી

Breaking News