Gujarat/ અમરેલીમાં આજ સાંજથી સજ્જડ લોકડાઉન, સમગ્ર શહેરમાં સાત દિવસ માટે સ્વૈચ્છિક લોકડાઉન , અમરેલી વેપારી મહામંડળનો નિર્ણય, દુધ,ફ્રુટ,શાકભાજી,કરિયાણાને બપોરે 1 વાગ્યા સુધી છુટ, આજ સાંજથી શહેર એક સપ્તાહ માટે રહેશે બંધ

Breaking News