Not Set/ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનાં ભાઈનું લાંબી બિમારી બાદ નિધન

અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનાં નાના ભાઈ રોબર્ટ ટ્રમ્પનું આજે 71 વર્ષની વયે અવસાન થયું છે. રોબર્ટ ટ્રમ્પ છેલ્લા ઘણા સમયથી બીમાર હતા, તેમને ન્યૂયોર્કમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમનુ શનિવારે રાત્રે નિધન થયું હતું. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ શુક્રવારે ન્યૂયોર્કની સિટી હોસ્પિટલમાં તેમના ભાઈને મળવા ગયા હતા. ડોનાલ્ડ ટ્રમ્પ વતી નિવેદન જારી કરીને એવું […]

World
23b96454e452eb14874281c9b3b9e084 અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનાં ભાઈનું લાંબી બિમારી બાદ નિધન

અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનાં નાના ભાઈ રોબર્ટ ટ્રમ્પનું આજે 71 વર્ષની વયે અવસાન થયું છે. રોબર્ટ ટ્રમ્પ છેલ્લા ઘણા સમયથી બીમાર હતા, તેમને ન્યૂયોર્કમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમનુ શનિવારે રાત્રે નિધન થયું હતું.

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ શુક્રવારે ન્યૂયોર્કની સિટી હોસ્પિટલમાં તેમના ભાઈને મળવા ગયા હતા. ડોનાલ્ડ ટ્રમ્પ વતી નિવેદન જારી કરીને એવું કહેવામાં આવ્યું છે કે, હું આ માહિતીને ખૂબ જ ભારે મનથી શેર કરી રહ્યો છું કે મારા ભાઇ રોબર્ટનું આજે રાત્રે અવસાન થયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.