Not Set/ આતંકવાદીઓને પનાહ આપનાર પાકિસ્તાનમાં મંદી, આજે ચીન પાસે માંગી રહ્યુ છે ભીખ

જેવુ કરશુ તેવુ પામશુ આ કહેવત એકવાર ફરી સાચી સાબિત થઇ રહી છે. હંમેશા ભારતને કેવી રીતે હરાવવું અને કેવી રીતે આતંકનો માહોલ ઉભો કરવાનુ વિચારતુ પાકિસ્તાન આજે કંગાળ બની ગયુ છે. જણાવી દઇએ કે, આર્થિક રીતે પાયમાલ થઇ ગયેલુ અને આતંકવાદ ફેલાવી રહેલું પાકિસ્તાન હવે ચીન પાસે ભીખ માગવા લાગ્યું છે. પાકિસ્તાન અને ચીન […]

Top Stories World
Economic Crisis આતંકવાદીઓને પનાહ આપનાર પાકિસ્તાનમાં મંદી, આજે ચીન પાસે માંગી રહ્યુ છે ભીખ

જેવુ કરશુ તેવુ પામશુ આ કહેવત એકવાર ફરી સાચી સાબિત થઇ રહી છે. હંમેશા ભારતને કેવી રીતે હરાવવું અને કેવી રીતે આતંકનો માહોલ ઉભો કરવાનુ વિચારતુ પાકિસ્તાન આજે કંગાળ બની ગયુ છે. જણાવી દઇએ કે, આર્થિક રીતે પાયમાલ થઇ ગયેલુ અને આતંકવાદ ફેલાવી રહેલું પાકિસ્તાન હવે ચીન પાસે ભીખ માગવા લાગ્યું છે.

પાકિસ્તાન અને ચીન વચ્ચેનાં સીપીઇસી કોરિડોર માટે પાકિસ્તાને ચીન પાસેથી મદદ માગી છે. એવા અહેવાલો છે કે પાકિસ્તાને ચીન પાસેથી નવ બિલિયન ડોલરની સહાય માગી છે. આ સહાયનો ઉપયોગ પાકિસ્તાન સીપીઇસી અંતર્ગત રોડ બનાવવા માટે કરી શકે છે. પાકિસ્તાનના મીડિયામાં જણાવવામાં આવ્યું છે કે સીપીઇસીની નવમી જોઇન્ટ કોઓપરેશન કમિટીની મીટિંગ મળી હતી. આ બેઠકમાં ગ્વાદર સ્માર્ટ સિટી માસ્ટર પ્લાનને મંજૂરી આપવામાં આવી હતી, જે માટે બન્ને દેશો વચ્ચે એમઓયુ પણ થયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.