Not Set/ Mantavya News bell 13/11/2019 સવારનાં મુખ્ય સમાચાર

Headlines@8AM મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિશાસન લાગૂ…રાષ્ટ્રપતિ શાસન વિરુદ્ધ શિવસેના દાખલ કરશે બીજી અરજી ‘મહાસંગ્રામ’માં શિવસેના ________ લતા મંગેશકરની તબિયત નાજૂક….બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં નિમોનિયાની ચાલી રહી છે સારવાર લતાની તબિયત નાજુક ________ આજે રાજ્યમાં કોંગ્રેસનું મોદી સરકાર સામે વિરોધ પ્રદર્શન…તો પડધરીમાં હાર્દિક પટેલ ખેડૂત પ્રશ્નો મુદ્દે કરશે પ્રતિક ઉપવાસ કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન ________ હવામાન વિભાગની આગાહી….આગામી બે દિવસ […]

Top Stories
Mantavya News Bell મુખ્ય સમાચાર1 1 1 Mantavya News bell 13/11/2019 સવારનાં મુખ્ય સમાચાર

Headlines@8AM

મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિશાસન લાગૂ…રાષ્ટ્રપતિ શાસન વિરુદ્ધ શિવસેના દાખલ કરશે બીજી અરજી

‘મહાસંગ્રામ’માં શિવસેના

________

લતા મંગેશકરની તબિયત નાજૂક….બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં નિમોનિયાની ચાલી રહી છે સારવાર

લતાની તબિયત નાજુક

________

આજે રાજ્યમાં કોંગ્રેસનું મોદી સરકાર સામે વિરોધ પ્રદર્શન…તો પડધરીમાં હાર્દિક પટેલ ખેડૂત પ્રશ્નો મુદ્દે કરશે પ્રતિક ઉપવાસ

કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન

________

હવામાન વિભાગની આગાહી….આગામી બે દિવસ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની વકી

માવઠાનો માર યથાવત

________

અમદાવાદમાં પ્રદૂષણનાં સ્તરમાં ચિંતાજનક વધારો….પીરાણા,રાયખડ,એરપોર્ટ સહિત વિસ્તારોમાં વધ્યું પ્રદૂષણ

પ્રદૂષણમાં ચિંતાજનક વધારો

________

ગાંધીનગરમાં આજે મળશે કેબિનેટની બેઠક…બેઠકમાં પાક નુકસાનીનો સરવે રજૂ કરાશે

ખેડૂતો માટે જાહેરાતની શકયતા

________

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.