Not Set/ અમેરિકાના કેન્સાસમાં ભારતીય મુળના ડોકટરની હત્યા

અમેરિકામાં વધુ એક ભારતીયની હત્યા કરવામાં આવી છે. કેન્સાસ રાજ્યના ઈસ્ટ વિચિતામાં બુધવારે ભારતીય મૂળના એક ડોક્ટરની છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી છે. અચ્યુતા રેડ્ડી એક જાણિતા મનોચિકિત્સક હતા. અને તેલંગણાના નાલાગોંડા જિલ્લાના વતની હતા. અમેરિકન પોલીસે આ મામલે એક 21 વર્ષીય શંકાસ્પદ યુવકની ધરપકડ કરી છે. આ યુવકનું નામ ઉમર રશિદ હોવાનું જાણવા […]

World
120910033019 nasiriya iraq horizontal large gallery 1 અમેરિકાના કેન્સાસમાં ભારતીય મુળના ડોકટરની હત્યા

અમેરિકામાં વધુ એક ભારતીયની હત્યા કરવામાં આવી છે. કેન્સાસ રાજ્યના ઈસ્ટ વિચિતામાં બુધવારે ભારતીય મૂળના એક ડોક્ટરની છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી છે. અચ્યુતા રેડ્ડી એક જાણિતા મનોચિકિત્સક હતા. અને તેલંગણાના નાલાગોંડા જિલ્લાના વતની હતા. અમેરિકન પોલીસે આ મામલે એક 21 વર્ષીય શંકાસ્પદ યુવકની ધરપકડ કરી છે. આ યુવકનું નામ ઉમર રશિદ હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે હાલ તેને જેલમાં મોકલી દીધો છે.અને હત્યા કયા કારણોસર કરવામાં આવી તે અંગે તપાસ કરી રહી છે