Not Set/ ઈરાકના દક્ષિણી વિસ્તારમાં 2 બ્લાસ્ટ 50થી વધુ લોકોના મોત

ઈરાકના દક્ષિણી વિસ્તારમાં ગુરુવારે રાત્રે 2 બ્લાસ્ટ થયા. જેમાં 50થી વધુ લોકોના મોત થયા. જ્યારે 80થી વધુ લોકોને ઈજા પહોંચી. મૃતકોમાં ઈરની શ્રદ્ધાળુઓનો પણ સામેલ છે,. મહત્વનુ છે કે આ બ્લાસ્ટ ધીકાર પ્રાંતની રાજધાની નસરીયા પાસે થયા હતો.જેમા પ્રથમ બ્લાસ્ટ ધીકાર હાઈવે પાસે એક રેસ્ટોરેન્ટમાં થયો.. આ દરમ્યાન હુમલાવરોએ 50થી વધુ લોકો પર ગોળીબારી કરી […]

World
120910033019 nasiriya iraq horizontal large gallery ઈરાકના દક્ષિણી વિસ્તારમાં 2 બ્લાસ્ટ 50થી વધુ લોકોના મોત

ઈરાકના દક્ષિણી વિસ્તારમાં ગુરુવારે રાત્રે 2 બ્લાસ્ટ થયા. જેમાં 50થી વધુ લોકોના મોત થયા. જ્યારે 80થી વધુ લોકોને ઈજા પહોંચી. મૃતકોમાં ઈરની શ્રદ્ધાળુઓનો પણ સામેલ છે,. મહત્વનુ છે કે આ બ્લાસ્ટ ધીકાર પ્રાંતની રાજધાની નસરીયા પાસે થયા હતો.જેમા પ્રથમ બ્લાસ્ટ ધીકાર હાઈવે પાસે એક રેસ્ટોરેન્ટમાં થયો.. આ દરમ્યાન હુમલાવરોએ 50થી વધુ લોકો પર ગોળીબારી કરી હતી. જેના થોડા સમય બાદ એક સુરક્ષા ચોકી પાસે કારમાં બ્લાસ્ટ થયો.. આ બન્ને બ્લાસ્ટમાં 50થી વધુ લોકોના મોત થયા જ્યારે 80થી વધુ લોકોના ઈજા પહોચી હતી ત્યાર બાદ તાત્કાલિક ઈજાગ્રસ્તોને અલ-બદા અને નસીરિયા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બ્લાસ્ટની જવાબદારી આતંકી સંગઠન ઈસ્લામિક સ્ટેટ લીધી.