Breaking News/ અમેરિકા જવાનો અભરખો દંપતીને 16 લાખમાં પડ્યો, કડી-કલોલના બે દંપતીને વિદેશ જવાનો મોહ પડ્યો ભારે, અમેરિકાનું સ્વપ્ન બતાવી 2 એજન્ટોએ રૂ. 16 લાખ ખંખેરી લીધા, એજન્ટ ટોળકીએ બન્ને દંપતીને કોલંબો લઇ જઇ સાડા ત્રણ મહિના રખડાવ્યા, આખરે પોતાના પૈસે વિલા મોઢે બંને દંપતીને પરત ફરવુ પડ્યું, દંપતીએ એજન્ટ પાસે પૈસાની ઉઘરાણી કરતા એજન્ટે હાથ ઉંચા કર્યા, એજન્ટ કમલેશ બારોટ અને રાજેશ કુમાર વીરા સામે નોંધાઈ ફરિયાદ  

Breaking News