Modi government/ દિવાળી અગાઉ મોદી સરકારની ભેટ મફત રાશન યોજના વધુ 3 મહિના લંબાવી ગુજરાતના 3 કરોડ 48 લાખ લોકોને લાભ કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં લેવાયો નિર્ણય PM મોદીની અધ્યક્ષતામાં મળી હતી બેઠક ઓકટોબર થી ડીસેમ્બર-2022 સુધી મળશે લાભ દેશમાં 122 લાખ મેટ્રિક ટન અનાજનું વિતરણ થશે આ યોજનાથી 80 કરોડ લોકોને ફાયદો થશે તેના પર કુલ 44,762 કરોડનો ખર્ચ થશે

Breaking News