Not Set/ અમેરિકાના વિદેશપ્રધાન પધારશે ત્રણ દિવસની ભારત મુલાકાતે

રેકસ ટિલરસન પાંચ દિવસની મુલાકાતે છે, તેઓ ભારત આવતા અગાઉ પાકિસ્તાન જશે. ટિલરસન 24થી 26 ઓક્ટોબર એમ ત્રણ દિવસની ભારત મુલાકાતે પધારશે.ટિલરસન 20થી 27 ઓકટોબર સુધીની દક્ષિણ એશિયા મુલાકાતમાં ટિલરસન સાઉદી અરબ, કતાર, પાકિસ્તાન, ભારત અને સ્વિત્ઝર્લેન્ડ જશે.ટિલરસન 24 ઓક્ટોબરે ભારત આવનાર છે અને આ જ દિવસે અફઘાનિસ્તાનના પ્રમુખ અશરફ ગની પણ ભારત પધારશે. ટિલરસન […]

World
Rex Tillerson અમેરિકાના વિદેશપ્રધાન પધારશે ત્રણ દિવસની ભારત મુલાકાતે

રેકસ ટિલરસન પાંચ દિવસની મુલાકાતે છે, તેઓ ભારત આવતા અગાઉ પાકિસ્તાન જશે. ટિલરસન 24થી 26 ઓક્ટોબર એમ ત્રણ દિવસની ભારત મુલાકાતે પધારશે.ટિલરસન 20થી 27 ઓકટોબર સુધીની દક્ષિણ એશિયા મુલાકાતમાં ટિલરસન સાઉદી અરબ, કતાર, પાકિસ્તાન, ભારત અને સ્વિત્ઝર્લેન્ડ જશે.ટિલરસન 24 ઓક્ટોબરે ભારત આવનાર છે અને આ જ દિવસે અફઘાનિસ્તાનના પ્રમુખ અશરફ ગની પણ ભારત પધારશે. ટિલરસન ભારત મુલાકાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશપ્રધાન સુષમા સ્વરાજને મળશે.રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત દોભાલને પણ તેઓ મળનાર છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર આ બેઠકમાં અફઘાનિસ્તાનમાં બંને દેશો વચ્ચેના સહભાગીપણાને ઘનિષ્ઠ બનાવવા અને દક્ષિણ એશિયા અંગે વ્યૂહરચના વિશે ચર્ચા થશે.