Not Set/ અમેરિકી ટાપુ મેકિસકોમાં ૮ તીવ્રતાનો ભૂકંપઃ સુનામીનું એલર્ટ

યુએસજીએસના જણાવ્યા મુજબ ભૂકંપના ઝાટકા દક્ષિણી મેકિસકોમાં અનુભવામાં આવ્યા તેની તીવ્રતા ૮ નોંધવામાં આવી છે. ભૂકંપના કારણે ૨ લોકોના મોત થયા છે. ભૂકંપ બાદ સુનામીનું એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. દક્ષિણ – પશ્ચિમ મેકિસકોમાં ભૂકંપના ઝાટકા બાદ મેકિસકોના કિનારે આવેલા ૮ દેશોમાં સુનામીનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.  મેકિસકો, ગ્વાટેમાલા, અલસલ્વાડોર, કોસ્ટારિકા, નિકારાગુઆ, પનામા, […]

World
images 13 અમેરિકી ટાપુ મેકિસકોમાં ૮ તીવ્રતાનો ભૂકંપઃ સુનામીનું એલર્ટ

યુએસજીએસના જણાવ્યા મુજબ ભૂકંપના ઝાટકા દક્ષિણી મેકિસકોમાં અનુભવામાં આવ્યા તેની તીવ્રતા ૮ નોંધવામાં આવી છે. ભૂકંપના કારણે ૨ લોકોના મોત થયા છે.

download 12 અમેરિકી ટાપુ મેકિસકોમાં ૮ તીવ્રતાનો ભૂકંપઃ સુનામીનું એલર્ટ

ભૂકંપ બાદ સુનામીનું એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. દક્ષિણ – પશ્ચિમ મેકિસકોમાં ભૂકંપના ઝાટકા બાદ મેકિસકોના કિનારે આવેલા ૮ દેશોમાં સુનામીનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 

મેકિસકો, ગ્વાટેમાલા, અલસલ્વાડોર, કોસ્ટારિકા, નિકારાગુઆ, પનામા, હોડેરાસ અને ઇકવાડોર દેશોમાં એલર્ટ જાહેર કરાયું.