Not Set/ સાઉદી અરેબિયાની 2 સૌથી મોટી ઓઇલ ફેસિલિટી પર ડ્રોન દ્વારા હુમલો, ભીષણ આગ

સાઉદી અરેબિયામાં શનિવારે એક મોટી દુર્ઘટના બની છે. અબેક અને ખુરાઇમાં આવેલી તેલની બે સૌથી મોટી ફેસેલિટીમાં આગ લાગી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે બંને ઓઇલ ફેસેલિટીમાં ડ્રોન દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. અને ત્યારબાદ આ આગની ઘટના સર્જાઈ છે.  આ બંને તેલ ફેસેલિટી સાઉદી અરેબિયાની સૌથી મોટી કંપની સાઉદી અરામકો ચલાવે છે. […]

Top Stories World
saudi 2 સાઉદી અરેબિયાની 2 સૌથી મોટી ઓઇલ ફેસિલિટી પર ડ્રોન દ્વારા હુમલો, ભીષણ આગ

સાઉદી અરેબિયામાં શનિવારે એક મોટી દુર્ઘટના બની છે. અબેક અને ખુરાઇમાં આવેલી તેલની બે સૌથી મોટી ફેસેલિટીમાં આગ લાગી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે બંને ઓઇલ ફેસેલિટીમાં ડ્રોન દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. અને ત્યારબાદ આ આગની ઘટના સર્જાઈ છે.  આ બંને તેલ ફેસેલિટી સાઉદી અરેબિયાની સૌથી મોટી કંપની સાઉદી અરામકો ચલાવે છે.

saudi સાઉદી અરેબિયાની 2 સૌથી મોટી ઓઇલ ફેસિલિટી પર ડ્રોન દ્વારા હુમલો, ભીષણ આગ

સાઉદી અરેબિયાના આંતરિક મંત્રાલયે મીડિયાને માહિતી આપી છે કે બંને સુવિધાઓને આગ લાગી હતી. સવારે 4 વાગ્યે આ ઘટના બની હતી. અત્યારે પરિસ્થિતિ સામાન્ય છે.

saudi1 સાઉદી અરેબિયાની 2 સૌથી મોટી ઓઇલ ફેસિલિટી પર ડ્રોન દ્વારા હુમલો, ભીષણ આગ

આ દુર્ઘટનાને કારણે વૈશ્વિક ઉર્જા પુરવઠા પર માઠી અસરો પડીશકે છે. હજુ સુધી આ ઘટના માં કોઈ જનહાનીના સમાચાર સામે આવ્યા નથી.

યમનના હુથી બળવાખોરોએ રાજ્ય ટીવી પર માહિતી આપતા જણાવ્યુ હતું કે, આ હુમલા પાછળ તેમનો હાથ છે,  તેઓ એ જ ડ્રોન દ્વારા આ હુમલો કર્યો છે. અગાઉ પણ તેઓ સાઉદી અરેબિયા પર ડ્રોન હુમલો કર્યો છે.

લશ્કરી પ્રવક્તા યાહિયા સરીએ જણાવ્યું હતું કે હુથીસે હુમલામાં 10 ડ્રોનનો ઉપયોગ કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન