Not Set/ અમેરીકાઃ શિકોગોમાં વિમાનમાં આગ, 20 ઇજાગ્રસ્ત

અમેરીકાના  શિકોગોમાં ઓહારે ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એરલાઇન્સમાં વિમાનમાં આગ લાગી હતી.. આ ઘટના બાદ એરપોર્ટમાં થોડા સમય માટે દોડધામ મચી ગઇ  હતી… એરપોર્ટ ઓથોરિટીઝ અનુસાર, ઘટના પ્લેને ટેક ઓફ કર્યા પહેલાં થઈ હતી. તે પછી પેસેન્જર્સને પ્લેનમાં ઈમરજન્સી ગેટથી તરત જ ઉતારી દેવામાં આવ્યા હતા. તેમ છતાં, આ ઘટનામાં 20 લોકો ઘાયલ થયા છે.વિમાનમાં કુલ […]

World

download-1

અમેરીકાના  શિકોગોમાં ઓહારે ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એરલાઇન્સમાં વિમાનમાં આગ લાગી હતી.. આ ઘટના બાદ એરપોર્ટમાં થોડા સમય માટે દોડધામ મચી ગઇ  હતી… એરપોર્ટ ઓથોરિટીઝ અનુસાર, ઘટના પ્લેને ટેક ઓફ કર્યા પહેલાં થઈ હતી. તે પછી પેસેન્જર્સને પ્લેનમાં ઈમરજન્સી ગેટથી તરત જ ઉતારી દેવામાં આવ્યા હતા. તેમ છતાં, આ ઘટનામાં 20 લોકો ઘાયલ થયા છે.વિમાનમાં કુલ 170 લોકો બેઠા હતા.. સમયસુચકતા વાપરીને તમામ લોકોને વિમાન માંથી  બહાર કાઢી લેવામાં આવ્યા હતા..આ સમગ્ર ઘટનામાં કોઇ જાનહાનીના સમાચાર નથી.. જે લોકો ઇજાગ્રસ્ત થયા હતા.. તેમને સારવાર અર્થે  હોસ્પિટલ  ખસેડાયા હતા