Not Set/ અરવલ્લીના ભિલોડામાં વીજળી પડતા બે ખેડૂતોના મોત

અરવલ્લીના ભિલોડામાં વીજળી પડતા બે આધેડના મોત થયા છે…મળતી માહિતી મુજબ મઉં છાપરા ગામે બે ખેડૂતો કામ કરતા હતા…તે દરમિયાન તેના પર વીજળી પડતા મોત થયા છે…ત્યારે બંનેના મૃતદેહને ભિલોડા કોટેઝમાં PM માટે ખસેડાયા છે…

Gujarat
vlcsnap error871 અરવલ્લીના ભિલોડામાં વીજળી પડતા બે ખેડૂતોના મોત