Breaking News/ અરવલ્લીમાં ઠંડીથી ખેડૂતનું મોત મોડાસાના ટીંટોઈમાં ખેડૂતનું મોત ૫૭ વર્ષના ખેડૂતનું મોત લવજી વિરસંગ પટેલનું કરુણ મોત રાત્રીએ પાણી વાળવા ગયા હતા ખેતરે વીજળી વખતે પાણી વાળવા ગયા હતા ઠંડીમાં ઠુઠવાઈ મૃત હાલતમાં મળી આવ્યા ખેતરમાં મૃત હાલતમાં મળી આવ્યા ઘઉંના પાકમાં પાણી આપતી વેળાએ મોત

Breaking News