Gujarat/ અરવલ્લી ઉબસલ તા.પં.ની પેટા ચૂંટણીમાં આપની જીત, ઉબસલ તા.પં.ની બેઠક પર હતો ત્રિપાંખ્યો જંગ, આપ ઉમેદવાર રૂપસિંહ ભગોરા 1015 મતે વિજેતા, અગાઉ અપક્ષ પાસે હતી તાલુકા પંચાયત બેઠક, આપ સમર્થકોએ કરી ઉજવણી

Breaking News