Gujarat/ અરવલ્લી જિલ્લામાં ઘઉંની ધીમી ખરીદીથી રોષ , મોડાસા,ભિલોડા,મેઘરજમાં ટ્રેકટરની લાંબી લાઈનો , 5 દિવસથી રાત્રીના ઉજાગરા કરી ઘઉં વેચવા મથામણ, ખરીદ કેન્દ્ર ઉપર માત્ર બે જ વજનકાંટાથી ધીમી ખરીદી , APMC બહાર 70થી વધુ ટ્રેકટરોની લાગી લાંબી લાઈનો

Breaking News