Not Set/ અરવલ્લી જીલ્લામાં કોરોનાનો કહેર યાથાવત, વધુ 5 કેસ નોંધાયા…

અરવલ્લી જીલ્લામાં કોરોનાનો કહેર યાથાવત જોવામાં આવી રહ્યો છે, કાલે સામે આવેલા અધધધ નવા કેસ બાદ આજે પણ અરવલ્લી જીલ્લામાં કોરોનાના વધુ 5 કેસ નોંધાયા છે. જીલ્લાનાં મોડાસા તાલુકમાં વધુ 4 કેસ નોંધાયા હતા. ચૌહાણ વાળા, કસ્બા મસ્જિદ, સમસ સોસાયટીમાં કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. પ્રેમનગર સોસાયટીમાંથી પણ કોરોનાનો કેસ નોંધાયો છે. સાથે સાથે પહાડપુરમાં 46 વર્ષના પુરુષને કોરોના પોઝિટિવ આવ્યો […]

Gujarat Others
080fd34522c0283318db0fcbfd45c591 અરવલ્લી જીલ્લામાં કોરોનાનો કહેર યાથાવત, વધુ 5 કેસ નોંધાયા...

અરવલ્લી જીલ્લામાં કોરોનાનો કહેર યાથાવત જોવામાં આવી રહ્યો છે, કાલે સામે આવેલા અધધધ નવા કેસ બાદ આજે પણ અરવલ્લી જીલ્લામાં કોરોનાના વધુ 5 કેસ નોંધાયા છે. જીલ્લાનાં મોડાસા તાલુકમાં વધુ 4 કેસ નોંધાયા હતા. ચૌહાણ વાળા, કસ્બા મસ્જિદ, સમસ સોસાયટીમાં કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. પ્રેમનગર સોસાયટીમાંથી પણ કોરોનાનો કેસ નોંધાયો છે. સાથે સાથે પહાડપુરમાં 46 વર્ષના પુરુષને કોરોના પોઝિટિવ આવ્યો છે. અરવલ્લીમાં કુલ 176 કોરોના પોઝિટિવ અત્યાર સુઘી કેસ નોંધાયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….