Not Set/ અરવલ્લી: દારૂ પકડાયો

ગાંધીના ગુજરાતમાં દારૂની બંધી હોવા છતાં ગુજરાતમાં કુલ્લેઆમ દારૂ નું વેચાણ ચાલી રહ્યું છે…અમુક ઓફિસરોના કારણે ગુજરાતમાં કરોડોના દારૂની હેરાફેરી થાય છે..જેમાં અરવલ્લીના શામળાજી આર .ટી .ઓ ચેક પોસ્ટ પાસેથી છેલ્લા એક માસમાં કરોડો રૂપિયાનો વિદેશી દારૂ શામળાજી પોલીસે પકડ્યો છે. આજે બાતમીના આધારે શામળાજી પોલીસે બે કન્ટેનરોની તપાસ કરતા મોટી સફળતા હાથ લાગી હતી…જેમાં […]

Uncategorized

ગાંધીના ગુજરાતમાં દારૂની બંધી હોવા છતાં ગુજરાતમાં કુલ્લેઆમ દારૂ નું વેચાણ ચાલી રહ્યું છે…અમુક ઓફિસરોના કારણે ગુજરાતમાં કરોડોના દારૂની હેરાફેરી થાય છે..જેમાં અરવલ્લીના શામળાજી આર .ટી .ઓ ચેક પોસ્ટ પાસેથી છેલ્લા એક માસમાં કરોડો રૂપિયાનો વિદેશી દારૂ શામળાજી પોલીસે પકડ્યો છે. આજે બાતમીના આધારે શામળાજી પોલીસે બે કન્ટેનરોની તપાસ કરતા મોટી સફળતા હાથ લાગી હતી…જેમાં 2046 વિદેશી દારૂની પેટી ઝડપાયો હતો…જેની કુલ કિંમત 1 કરોડ 42 લાખનો મુદ્દામાલ જપ્ત કરી આગળ ની તપાસ આદરી છે.