Breaking News/ અરવલ્લી: શામળાજી ખાતે હજારો ભક્તોની ભીડ, શામળિયાના દર્શને હજારો ભક્તો ઉમય્યા, પૂર્ણિમા નિમિત્તે ભગવાનને વિશેષ સાજ શણગાર કરાયા, અધિક પૂર્ણિમાના દિવસે મંદિર પરિસરમાં લાંબી લાઈનો, વહેલી સવારથી જ મંદિર પરિસરમાં લાંબી લાઈનો લાગી  

Breaking News