કમોસમી વરસાદ/ આગામી 4 દિવસ વરસાદની આગાહી 1 થી 3 મે સુધીમાં પડી શકે વરસાદ આજે સાબરકાંઠા,અરવલ્લીમાં પડી શકે વરસાદ આવતીકાલે દક્ષિણ ગુજરાતમાં વરસાદની શકયતા 3મેના રોજ ઉતર ગુજરાતમાં વરસાદની સંભાવના

Breaking News