આજથી સુરત એરપોર્ટ ફરીથી ધમધમતું થશે. જી હા હવે સુરતમાં 15-15 ફ્લાઇટનું આવન-જાવન થશે. આ 30 ફ્લાઇટ શરૂ થતા એર ટ્રાફિકમાં વધશે થશે. ઇન્ડિગો એરલાઇન્સ અને સ્પાઇસ જેટ તબક્કાવાર પોતાની ફલાઇટ શરૂ કરશે.
આપને જણાવી દઇએ કે, આજથી એર ઇન્ડિયા એરલાઇન્સ પાંચ શહેરને જોડતી ફ્લાઇટ શરૂ કર્યા બાદ સ્પાઇસ જેટ અને ઇન્ડિગો એરલાઇન્સ પણ ફલાઇટ શરૂ કરવા જઈ રહ્યું છે. સ્પાઇસ જેટ દ્વારા સુરત- હૈદરાબાદ ફ્લાઇટનો પ્રારંભ હવે થશે. સુરત, કોલકતા, બેંગલોરની ફ્લાઇટ શરૂ થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.
જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
