RSS/ આજથી RSSની મળશે આજે સમન્વય બેઠક, ઉવારસદ-ગાંધીનગર ખાતે યોજાશે બેઠક, સરસંઘચાલક મોહન ભાગવતની અધ્યક્ષતામાં બેઠક, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા પણ લેશે ભાગ, RSSની 39 જેટલી ભગિની સંસ્થાઓના પ્રતિનિધિ જોડાશે

Breaking News