Not Set/ આજે લગ્નગ્રંથીએ બંધાશે નીલ-રૂખમણી, 7 ફેબ.થી શરૂ થઇ લગ્નનો સમારોહ

જયપુરઃ બોલીવૂડ એક્ટર નીલ નિતિન મુકેશ અને તેના મંગેતર રૂકમણી સહાયનો 8 ફેબ્રુઆરીએ મેહદી અને સંગીત સમારોહ થયો હતો. બંને 9 ફેબ્રુઆરી લેકસિટી હોટેલના રૂફ ટોપ ડોમમાં સાત ફેરે લેશે. સાત ફેબ્રુઆરીથી રેડિસન બ્લૂ હોટેલમાં શરૂ થયો છે. નીલ-રૂકમણીના મંડપનેરજવાડા અંદાજમાં સજાવામાં આવશે. વેડિંગ થીમ રેડ રૉયલ રાખવામાં આવી છે. લગ્ન માટે નીલ પરિવાર  અને […]

Gujarat
neil mehndi31486629388 big આજે લગ્નગ્રંથીએ બંધાશે નીલ-રૂખમણી, 7 ફેબ.થી શરૂ થઇ લગ્નનો સમારોહ

જયપુરઃ બોલીવૂડ એક્ટર નીલ નિતિન મુકેશ અને તેના મંગેતર રૂકમણી સહાયનો 8 ફેબ્રુઆરીએ મેહદી અને સંગીત સમારોહ થયો હતો. બંને 9 ફેબ્રુઆરી લેકસિટી હોટેલના રૂફ ટોપ ડોમમાં સાત ફેરે લેશે. સાત ફેબ્રુઆરીથી રેડિસન બ્લૂ હોટેલમાં શરૂ થયો છે.

નીલ-રૂકમણીના મંડપનેરજવાડા અંદાજમાં સજાવામાં આવશે. વેડિંગ થીમ રેડ રૉયલ રાખવામાં આવી છે. લગ્ન માટે નીલ પરિવાર  અને જાનયા વિંટેજ કારમાં પહોંચશે. દુલ્હનને પાલખીમાં બેસાડીને મંડપ સુધી લાવવામાં આવશે. નીલની જાનમાં રોયલ લગ્ન માટે ખાસ નાસિકથી ઢોલ મંગાવવામાં આવ્યા છે.

નીલના પરિવારની જેમ તેમા 500 પંસદગીના લોકો સામેલ છે. જેમાથી પરિવારના સભ્યો સિવાય નજીકના સંબંધીઓ દોસ્તો સામલ છે. લગ્નમાં રાજસ્થાનના પારંપારિક સંસ્કૃતિની ઝલક પણ જોવા મળી હતી.