મોટી જાહેરાત/ કોરોના સંક્રમિત સરકારી કર્મચારીઓ માટે મુખ્યમંત્રીએ કરીજાહેરાત

રાજય માં દિનપ્રતિદિન  કોરોનાના કેસ વધતાં  જોવા મળી રહ્યા છે . ત્યારે  વધતાં  જતાં  કેસોને  ધ્યાન માં લઈને  ગુજરાત સરકાર  દ્વારા  મોટી જાહેરાત  કરવામાં  આવી છે . જેમાં જો કોઇ સરકારી કર્મચારી કોરોના સંક્રમિત થશે તો તેમને 10 દિવસ રજા આપવામાં આવશે. . મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા  રાજ્યના સરકારી કર્મચારીઓ-ફીકસ પગારના કર્મચારીઓ તથા કરાર આધારિત કર્મચારીઓ […]

Gujarat Trending
Untitled 1 2 કોરોના સંક્રમિત સરકારી કર્મચારીઓ માટે મુખ્યમંત્રીએ કરીજાહેરાત

રાજય માં દિનપ્રતિદિન  કોરોનાના કેસ વધતાં  જોવા મળી રહ્યા છે . ત્યારે  વધતાં  જતાં  કેસોને  ધ્યાન માં લઈને  ગુજરાત સરકાર  દ્વારા  મોટી જાહેરાત  કરવામાં  આવી છે . જેમાં જો કોઇ સરકારી કર્મચારી કોરોના સંક્રમિત થશે તો તેમને 10 દિવસ રજા આપવામાં આવશે. .

મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા  રાજ્યના સરકારી કર્મચારીઓ-ફીકસ પગારના કર્મચારીઓ તથા કરાર આધારિત કર્મચારીઓ માટે મહત્વપૂર્ણ સંવેદનશીલ નિર્ણય લીધો છે. આવા કર્મચારીઓ જો કોરોના સંક્રમિત થાય તો તેમને ૧૦ દિવસની ખાસ રજા આપવામાં આવશે.

મુખ્યમંત્રી  દ્વારા  એવો નિર્ણય  કરાયો છે કે જેમાં  જો કોઇ સરકારી કર્મચારીની રજા જમા નહિ હોય તો પણ તેને આ ખાસ રજા આપવામાં આવશે. આ 10 દિવસની રજાનો લાભ ફિકસ પગારના કર્મચારીઓ તથા તમામ પ્રકારના કરાર આધારિત કર્મચારીઓને પગાર સાથે આપવામાં આવશે.