Not Set/ રાજુલા : પોલીસને મળ્યો ગુપ્ત સર્વર રૂમ, કંઇક બહુ મોટું રંધાતુ હોવાની આશંકા

રાજુલા પંથકમાં રેશનિંગની તપાસમાં નવું જ કૌભાંડ ખુલે તેવી પોલીસને આશંકા છે. રાજુલા માર્કેટીંગ યાર્ડમાં આવેલી દુકાનમાં શંકાસ્પદ સર્વર રૂમ મળી આવતા પોલીસ તંત્ર ચોકી ઉઠ્યું હતું. ડીજીટલ સર્વર રૂમ અને ક્રિપ્ટો કરન્સીનુંં મોટું કનેક્શન નીકળવાની શંકા વ્યક્ત થઈ છે.  એલસીબી, એસ.ઓ.જી,એફસેલ સહિતની પોલીસ તપાસ એજન્સી દ્વારા તપાસ શરૂ કરી દેવામાં આવી છે. સર્વ રૂમ […]

Top Stories Gujarat
cyber crime રાજુલા : પોલીસને મળ્યો ગુપ્ત સર્વર રૂમ, કંઇક બહુ મોટું રંધાતુ હોવાની આશંકા

રાજુલા પંથકમાં રેશનિંગની તપાસમાં નવું જ કૌભાંડ ખુલે તેવી પોલીસને આશંકા છે. રાજુલા માર્કેટીંગ યાર્ડમાં આવેલી દુકાનમાં શંકાસ્પદ સર્વર રૂમ મળી આવતા પોલીસ તંત્ર ચોકી ઉઠ્યું હતું. ડીજીટલ સર્વર રૂમ અને ક્રિપ્ટો કરન્સીનુંં મોટું કનેક્શન નીકળવાની શંકા વ્યક્ત થઈ છે. 

cyber crime1 રાજુલા : પોલીસને મળ્યો ગુપ્ત સર્વર રૂમ, કંઇક બહુ મોટું રંધાતુ હોવાની આશંકા

એલસીબી, એસ.ઓ.જી,એફસેલ સહિતની પોલીસ તપાસ એજન્સી દ્વારા તપાસ શરૂ કરી દેવામાં આવી છે. સર્વ રૂમ કેવી રીતે ઉભો કરાયો, તેને લઈ ને એક વ્યક્તિની પૂછપરછ હાથ ધરવામાં આવી છે. સમગ્ર મામલાની ગંભીરતા જોતા જીલ્લા એસ.પી.નાં સીધા જ મોનીટરીંગ  તપાસ શરૂ કરવામાં આવી છે. માર્કેટીંગ યાર્ડની આ દુકાનને હાલ તો સીલ મારી દેવામાં આવ્યું છે. ત્યારે પોલીસને અનુમાન છે તપાસમાં જરૂર કંઇક મોટું સામે આવશે. પોલીસ દ્વારા આ મામલે ઉંડાણ પૂર્વકની વધુ તપાસ હાથ ધરાઈ છે.

cyber crime2 રાજુલા : પોલીસને મળ્યો ગુપ્ત સર્વર રૂમ, કંઇક બહુ મોટું રંધાતુ હોવાની આશંકા

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.