Breaking News/ આણંદના અમીન ઓટો પાસે ધોળા દિવસે લૂંટની ઘટના, બે ગઠિયા બાઇક પર આવી રૂપિયા ભરેલ બેગ લૂંટી ફરાર, બાઇક પર બુકાની પહેરી આવેલા બે ગઠિયા લૂંટ ચલાવી ફરાર, કેશ કલેક્શન કર્મચારીની બેગ લઈ બુકાનીધારી ગઠિયા ફરાર, DYSP, SOG, LCB અને આણંદ ટાઉન પોલીસ ઘટના સ્થળે, CCTV ની મદદથી ગઠિયાઓને જબ્બે કરવા ચક્રો ગતિમાન, કર્મચારી પાસેથી 5,90,913ની લૂંટ થઈ હોવાની પ્રાથમિક માહિતી, લૂંટની ઘટનાને પગલે સમગ્ર આણંદ શહેરમાં ચકચાર મચી  

Breaking News
breaking news