Breaking News/ આણંદના જીલોડમાં વિજિલન્સનો સપાટો, ગેરકાયદે માટી ખનન પર વિજિલન્સના દરોડા, લાખ્ખો રૂપિયાના વાહનો માટી સાથે કરાયા જપ્ત, આણંદના ખાણ ખનીજ વિભાગ ઊંઘતું ઝડપાયું, ગાંધીનગર વિજિલન્સની ટીમે પાડયા દરોડા, દરોડામાં 6 ડમ્પર અને 2 જેસીબી કબજે કરાયા, આણંદ ખાણ ખનીજ વિભાગના નાક નીચે થતું હતું ગેરકાયદે ખનન, ગાંધીનગર વિજિલન્સના દરોડાથી ભુ-માફિયાઓમાં ફાફડાટ, ઝડપાયેલા તમામ વાહનો આંકલાવ પોલીસ સ્ટેશને જમા કરાયા

Breaking News
Breaking News