Breaking News/ આણંદની બોરસદ પાલિકામાં ઉચાપતનો મામલો પાલિકાના જ કર્મચારીએ ઉચાપત કરી હોવાનું સામે આવ્યું ટેક્સ વિભાગના કર્મચારીએ ઉચાપત કરી હોવાનો ઘટસ્ફોટ ઇન્ચાર્જ ટેક્સ ઇન્સ્પેકટર અને ભાડા કારકુન દ્વારા કરાઈ ઉચાપત પ્રશાંત એમ. ઠાકર દ્વારા ઉચાપત કરાઈ હોવાની પ્રાથમિક માહિતી ઓડિટ થયા પછી ટેક્સ પાવતી ફાડી નાણાં જમા ન કરાવ્યા પ્રાથમિક દ્રષ્ટિએ 66,500 રૂપિયાની ઉચાપત આવી સામે અરજદારે ટેક્સના પૈસા ભર્યા હોવા છતાં નપામાં ટેક્સ બાકી બોલાયો અરજદારે સમગ્ર મામલે તપાસ કરાવતા ઉચાપત સામે આવી ઘટનાને લઈને બોરસદ ચીફ ઓફિસરે 4 રેકર્ડ તિજોરી કરી સિલ તાત્કાલ અસરથી કર્મચારી પ્રશાંત ઠાકરને કરાયો ફરજ મોકૂફ હવે કૌભાંડી કર્મચારી વિરુદ્ધ નોંધાશે પોલીસ ફરિયાદ

Breaking News