Gujarat/ આણંદમાં કિશોરીના અપહરણ બાદ હત્યાનો પ્રયાસ, આણંદ ટાઉન પોલીસ મથકે નોંધાઇ ફરિયાદ , કિશોરીના ગળામાં તિક્ષણ હથિયારથી પહોંચાડી ઇજા, સલાતીયા વિસ્તારની 15 વર્ષની કિશોરી ઘાયલ , કિશોરી નડિયાદના ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ , સર્જરી બાદ કિશોરીની હાલત સ્થિર હોવાની પ્રાથમિક માહિતી , 2 કિશોરો દ્વારા અપહરણ કરાયું હોવાની ફરિયાદ , પોલીસે આરોપીઓને પકડવા તજવીજ હાથ ધરી

Breaking News