Breaking News/ આણંદ: ઉમરેઠ બંધનું આજે અપાયું હતું એલાન હિન્દૂ સંગઠન દ્વારા અપાયું હતું એલાન સગીરાની છેડતીને લઈ બે જૂથ વચ્ચે થઈ હતી બોલાચાલી પોલીસે બન્ને પક્ષે ફરિયાદ દાખલ કરતા મામલો બીચકયો હતો હિન્દૂ સંગઠનના બંધના એલાનને મિશ્ર પ્રતિસાદ બપોર બાદ હિન્દૂ સંગઠન દ્વારા રેલી યોજી અપાશે આવેદન પત્ર ઉમરેઠમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

Breaking News